• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

WELCOME NAVRATRI 2026

03 Oct 2026

*રાતલડી વેલકમ નવરાત્રી મહોત્સવ 2026 નું સફળ આયોજન સમાપન..* લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા શહેરમાં શ્રી શામજીબાપુ ઉપવન વાડી ખાતે રાતલડી વેલકમ નવરાત્રી મહોત્સવ 2026 યોજાઈ... આયોજનને સફળ બનાવવા માટે મુખ્ય સ્પોન્સર શ્રી રસિકભાઈ વેકરીયા, હિરેનભાઈ વેકરીયા V.H.R.O તેમજ તમામ ઇનામના દાતાશ્રી સુર્યા ઢોસા શ્રી હર્ષભાઈ કોરાટ તેમજ ગોકુલ જવેલર્સ તરફથી લકી ડ્રો નું સુંદર આયોજન કરવામાં આવેલું હતું ત્રણ વિજેતા ઇનામોને ગોલ્ડ કોઈન આપવામાં આવ્યા હતા, તથા સર્વ દાતાશ્રીઓ સહયોગ હતો... આયોજનમાં ખાસ ઉપસ્થિત શ્રી ભરતભાઈ સુતરીયા સાંસદશ્રી, શ્રી મહેશભાઈ કસવાળા ધારાસભ્યશ્રી, શ્રી વસંતભાઈ મોવલીયા પૂર્વ ગવર્નરશ્રી, શ્રી જયકિશનભાઇ દેવાણી સેકન્ડ વાઈસ ગવર્નર, શ્રી નયનાબેન કાપડિયા નગરપાલિકા પ્રમુખશ્રી, પ્રકાશભાઈ પાનસુરીયા, શ્રી કૌશિકભાઈ હપાણી Rc, શ્રી વિજયભાઈ વસાણી Zc,શ્રી સુરેશભાઈ દેસાઈ સંજોગ ન્યુઝ, શ્રી રમેશભાઈ કાથરોટીયા ટ્રસ્ટીશ્રી ખોડલધામ, શ્રી કરસનભાઈ ડોબરીયા, શ્રી દેવચંદભાઈ કોપોપરા, શ્રી પ્રતિકભાઇ નાકરાણી,શ્રી દિપકભાઈ બોઘરા,શ્રી હાર્દિક ભાઈ પરમાર પ્રેસિડેન્ટ શ્રી અમિતભાઈ પંડ્યા, શ્રી હિતેશભાઈ નિમ્બાર્ક ,શ્રી વિમલભાઈ વ્યાસ, શ્રી હિરેનભાઈ માળવી શ્રી દેવાંગભાઈ સેલાણી ટ્,તથા તમામ લાયન્સ મેમ્બર તેમજ મીડીયા ના મીત્રો તથા પોલીસ સ્ટાફ આ તકે ઉપસ્થિત રહીયા હતા આયોજનને સફળ બનાવ લાયન્સ ક્લબના મિત્રોએ સારી એવી જેમત ઉઠાવી હતી

Benefited People 20000
Raised Of Amount 100000
Donated Of Amount 0
District 3232J

Please wait...