• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

લાયન્સ હેર સેકન્ડરી સ્કૂલ ખાતે રાખડી સ્પર્ધા

27 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 27 8 26 ને ગુરૂવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું પ્રથમ ત્રણ નંબરને પુરસ્કાર આપી સન્માન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ લાયન્સ પૂર્વ પ્રમુખ વિજયભાઈ આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

Benefited People 250
Raised Of Amount 2000
Donated Of Amount 0
District 3232J

Please wait...