• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

વિદ્યાર્થીઓની સેફટી માટેની કાનૂની શિબિર

26 Oct 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 26 10 26 ને સોમવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં કાનૂની શિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધોરણ નવ ના બાળકોને માણાવદર કોર્ટમાંથી પૂર્વીબેન મહેતા કાનૂની તજજ્ઞ દ્વારા કાનૂની માહિતી આપવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં લાયન સેક્રેટરી ધર્મેશભાઈ શિક્ષક ભાઈ બેન નો વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

Benefited People 150
Raised Of Amount 1400
Donated Of Amount 0
District 3232J

Please wait...