આત્મીય લાયન્સ મિત્રો, લાયન્સ ક્લબ જેતપુર રોયલ દ્વારા આજ રોજ તારીખ ૨૫-૦૯-૨૦૨૪ ને બુધવાર ના બોરડી સમઢિયાળા મુકામે MJF લાયન હેમંતભાઈ બુટાણી ના આર્થિક સહયોગ થી જીવ દયા *મેગા* પશુંરોગ નિદાન કેમ્પ નું આયોજન કરેલ છે આ કેમ્પ માં MJF લાયન હેમંતભાઈ દ્વારા રૂપિયા ૫૧૦૦૦/- નું અનુદાન બાલમુકુંદ ગૌશાળા ને આપેલ છે તો આપણી કલબ ના પૂર્વ ગવર્નર MJF લાયન ધીરજલાલ રણપરિયા ઝોન ચેરમેન લાયન યતીન ઠુમ્મર, પ્રમુખ લાયન સતીશ ડોબરીયા, મત્રી લાયન પ્રશાંત સાવલિયા,ખજાનચી લાયન કમલેશ વેકરીયા,લાયન ચંદ્રકાંત પટેલ (ડી .ચેરમેન),લાયન ભરતભાઈ જોષી (ડી.માઇક્રો કેબિનેટ), લાયન ભૂપેન્દ્ર રાણપરિયા (માઇક્રો ડી. ચેરમેન એનિમલ કેર), લાયન અતુલ મહેતા (ક્લબ એનિમલ કેર ચેરમેન) તેમજ અન્ય લાયન મિત્રો, દિગજ આગેવાનો ના વરદ હસ્તે રૂપિયા ૫૧૦૦૦/- નો ચેક ગૌશાળા ને સુપ્રત કરેલ છે,તો આ કેમ્પ માં આપ સર્વે મિત્રો હાજર રહીયા એ બદલ આભાર સમય સવારે ૮:૦૦ કલાક સ્થળ સમઢિયાળા ગૌશાળા
Benefited People | 0 |
Raised Of Amount | 0 |
Donated Of Amount | 51000 |