Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 10 9 26 ને ગુરૂવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં આજે સ્વયં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી જેના અનુસંધાને વિદ્યાર્થીઓ દ્વારા આજ શિક્ષણ કાર્ય કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ લાયન વિજયભાઈ આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 550 |
| Raised Of Amount | 2600 |
| Donated Of Amount | 0 |
Please wait...