• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

એશિયાટિક સિઝન જાગૃતિ રેલી

10 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર આજરોજ તારીખ 10 8 26 સોમવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ગીર બચાવો સિંહ બચાવો અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ વિજયભાઈ લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈઓ તથા બહેનો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા

Benefited People 550
Raised Of Amount 1600
Donated Of Amount 0
District 3232J

Please wait...