• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

વિઝન કાર્યક્રમ અંતર્ગત 567 નેત્ર નિદાન કેમ્પ

08 Oct 2026

લયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 8 10 26 ને ગુરૂવારના રોજ 567 માં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં 60 દર્દીઓનું નિદાન કરી 7 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે શિવાનંદ મિશન હોસ્પિટલ વીર નગર ખાતે લઈ જવામાં આવેલ છે આ કેમ્પમાં નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ લાયન્સ પૂર્વ પ્રમુખ વિજયભાઈ લાયન હીનાબેન વગેરે ઉપસ્થિત રહેલ હતા

Benefited People 60
Raised Of Amount 15000
Donated Of Amount 0
District 3232J

Please wait...