• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

વિઝન વીક અંતર્ગત શાળાના બાળકોની આંખ તપાસ

16 Oct 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 16 10 26 ને શુક્રવારના રોજ લાયન્સ ઇન્ટરનેશનલ ના વિઝન સર્વિસ વીક અંતર્ગત તાલુકા શાળા બેના વિદ્યાર્થીઓના નંબરની ચકાસણી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ શિક્ષક ભાઈ બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત થયેલ હતા

Benefited People 140
Raised Of Amount 1400
Donated Of Amount 0
District 3232J

Please wait...