• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

tree plantation

15 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ દ્વારા 🌳 ઓક્સિજન પાર્ક – એક હરિયાળું સંકલ્પ 🌳 ઓક્સિજન પાર્કના નિર્માણના હેતુથી ૧૨૦૦ વારના વિશાળ પ્લોટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પ્રકૃતિનું જતન, પર્યાવરણનું સંરક્ષણ અને આવનારી પેઢીને સ્વચ્છ હવા મળે તેવા શુભ સંકલ્પ સાથે “ગ્રીન રેવોલ્યુશન” તરફ એક મહત્વપૂર્ણ ડગલું ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. 🌱 વૃક્ષ વાવો – પર્યાવરણ બચાવો 🌿 આજનું વૃક્ષારોપણ, આવતીકાલનું સ્વચ્છ ભવિષ્ય લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર રોયલ જય લાયનવાદ

Benefited People 50
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...