Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા લાયન્સ પ્રાયમરી ખાતે 15 ઓગસ્ટના કાદેશભક્તિ કાર્યક્રમમાં ભાગ લીધેલા 27 બાળકોને બોલપેન નો સેટ આપી લાયન પ્રમુખ શ્રી નાદપરા સાહેબ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં સેક્રેટરી શ્રી ધર્મેશભાઈ ટ્રેઝરર શ્રી નરેન્દ્રકુમાર સવસાણી ડીસી શ્રી વિજયભાઈ તથા આચાર્ય શ્રી ખ્યાતિ બેન બાળકોને પ્રોત્સાહિત કર્યા
| Benefited People | 27 |
| Raised Of Amount | 675 |
| Donated Of Amount | 0 |
Please wait...