Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 13 10 26 ને મંગળવારના રોજ લાયન્સ ઇન્ટરનેશનલ વિઝન સર્વિસ વિક અંતર્ગત સરકારી પ્રાથમિક શાળા તાલુકા બે માં બાળકોના નંબર ચેક કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ લાયન્સ ઉપપ્રમુખ ચિરાગભાઈ શિક્ષક ભાઈ બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 112 |
| Raised Of Amount | 1120 |
| Donated Of Amount | 0 |
Please wait...