Please wait...
🦁 Lions International 👑 Lions Club of Bhuj Queens 8મો પ્રાકૃતિક ચિકિત્સા દિવસ – ઉજવણી કાર્યક્રમ Date: 16/11/2025 Time: બપોરે 4:00 થી સાંજે 6:00 Venue: Lions Hospital, રઘુવંશી ચોકડી પાસે, રાવલવાડી રી-লোকેશન સાઈડ, ભુજ About the Program 18 નવેમ્બર ને 8મો પ્રાકૃતિત ચિકિત્સા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે (જેમ 21 જૂન યોગ દિવસ મનાવવામાં આવે છે). આ ઉજવણીના ભાગરૂપે ભુજ શહેરમાં Lions Club of Bhuj Queens દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સૂર્યા ફાઉન્ડેશન – ઇન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશન, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અને National Institute of Naturopathy (NIN), AYUSH Ministry, Govt. of India ના સહયોગથી યોજાયો. Program Highlights 🟢 પ્રાકૃતિક જીવનશૈલી અને આહાર વિશે વિગતવાર માર્ગદર્શન 🟢 પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિઓના પ્રેક્ટિકલ સેશન: • જલનેતી • સૂત્રનેતી • આઈ વોશ • દંડ ધોતી 🟢 યોગનો વ્યાવસાયિક અભ્યાસ 🟢 સ્વસ્થ જીવન માટે અપનાવવા જેવી નેચરલ થેરાપીઓ અંગે જ્ઞાન માર્ગદર્શન દ્વારા: • વિજય શેઠ, જિલ્લા યોગ કોઓર્ડિનેટર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ • દિનેશભાઈ મુંદડા, પ્રાકૃતિક ચિકિત્સક Guest of honour *Swami pradiptanad ji* *RC MJF Lion Kamalben Joshi* Impact ભાગ લેનારાઓને પ્રાકૃતિક ચિકિત્સા, યોગ અને પ્રાકૃતિક જીવનશૈલી અંગે પ્રાયોગિક તેમજ વૈજ્ઞાનિક માહિતી પ્રાપ્ત થઈ. આ કાર્યક્રમ ભુજ શહેર માટે આરોગ્ય જાગૃતિનો ઉત્તમ ઉપક્રમ સાબિત થયો. Reported By: Preeti kharecha Lions Club of Bhuj Queens
| Benefited People | 70 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |
Please wait...