Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 13 10 26 ને મંગળવારના રોજ લાયન પ્રાઇમરિ સ્કૂલ સુવર્ણ જયંતી વર્ષ અંતર્ગત નવરંગ નવરાત્રી મહોત્સવ નો કાર્યક્રમ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં સ્કૂલના તમામ બાળકોએ ભાગ લીધેલ હતો આ કાર્યક્રમમાં લાઈન્સ પ્રમુખ પ્રવીણભાઈ લાયન્સ પૂર્વ પ્રમુખ વિજયભાઈ લાયન હીનાબેન આચાર્ય ખ્યાતિ બેન શિક્ષિકા બહેનો વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 226 |
| Raised Of Amount | 5000 |
| Donated Of Amount | 0 |
Please wait...