તા. 9.7.2025 ના ખોડલ વિલા એક રણજીત સાગર રોડ પર વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં 30 ટ્રી ગાર્ડ તેમજ રોપા સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ તરફથી મળેલ હતાપ્રોજેકટ ચેરમેન : લાયન વિપુલાબેન વીરાણી
Please wait...