Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 29 7 26 બુધવારના રોજ લાયન્સ પ્રાયમરી સ્કૂલમાં ધોરણ 1 થી 8 માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને અમારા લાયન એડમિનિસ્ટ્રેટર શ્રી ગોપાલભાઈ ભાલોડીયા તરફથી દરેક વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી અને સન્માન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ લાયન વનીતાબેન લાયન હીનાબેન આચાર્ય ખ્યાતિ બેન શિક્ષિકા બહેનો વિદ્યાર્થી ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 15 |
| Raised Of Amount | 1000 |
| Donated Of Amount | 0 |
Please wait...