Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 10 7 26 શુક્રવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 12 ના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો ના ઉજ્જવળ ભવિષ્ય બને તે માટે વાલીઓ સાથે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષિકા બહેન જસ્મીનાબેન પઢારીયા યે બાળકોને જીવન ઉપયોગી માર્ગ માર્ગદર્શન આપેલ છે આ કાર્યક્રમમાં લાઈન્સ પ્રમુખ પ્રવીણભાઈ લાયન ડીસી વિજયકુમાર લાયન ધર્મેશભાઈ આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 105 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |
Please wait...