Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 7 10 26 ને બુધવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં નશાબંધી અને આબકારી કચેરી દ્વારા નાટક દ્વારા ધોરણ 9 થી 12 ના બાળકોને વ્યસન મુક્ત થવાનું સંદેશો બાળકોમાં આપવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ લાયન વિજયકુમાર શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 550 |
| Raised Of Amount | 300 |
| Donated Of Amount | 0 |
Please wait...