• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

chintan sibir std11 students and his parents

13 Jul 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 13 7 26 ને સોમવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 11 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો ના ઉજવળ ભવિષ્ય માટે વાલી સાથે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન ધર્મેશભાઈ આચાર્ય દેવેન્દ્રસિંહ મારફત વિદ્યાર્થીઓને જીવન ઘડતર માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં લાયન ધર્મેશભાઈ આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈઓ તથા બહેનો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Benefited People 100
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...