Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા તારીખ 7 8 26 ને શુક્રવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 9 થી 12 માના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોમાં કસરત નું જીવનમાં મહત્વ પ્રેક્ટીકલ સાથે લાયન સેક્રેટરી ધર્મેશભાઈ ચુડાસમા દ્વારા વાર્તાલાપ કરવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં લાયન સેક્રેટરી ધર્મેશભાઈ લાયન વિજયભાઈ લાયન હીનાબેન આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈઓ તથા બહેનો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 550 |
| Raised Of Amount | 200 |
| Donated Of Amount | 0 |
Please wait...