• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા લાયન્સ ક્લબ ઓફ માણાવદરના સહયોગથી આયુષ મેળો

23 Sep 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 23 9 26 બુધવારના રોજ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી જુનાગઢ દ્વારા આયોજિત તથા લાયન્સ ક્લબ માણાવદર ના સહયોગથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં આયુર્વેદ તથા હોમિયોપેથીક નિશુલ્ક સારવાર તેમજ માર્ગદર્શન તજજ્ઞ ડોક્ટરો મારફત આપવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં લાયન્સ પ્રાયમરી સ્કૂલના બાળકો અને વિશેષ લાભ આપવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ લાયન કમલેશભાઈ આચાર્ય ખ્યાતિ બેન શિક્ષિકા બહેનો બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

Benefited People 530
Raised Of Amount 2700
Donated Of Amount 0
District 3232J

Please wait...