Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 5 10 26 ને સોમવારના રોજ લાયન્સ પ્રાઇમરિ સ્કૂલમાં ચાલતા એસ પી સી એસ અભ્યાસક્રમ અંતર્ગત ધોરણ આઠ ના ભાઈઓ તથા બહેનો માણાવદર પોલીસ સ્ટેશનની મુલાકાતે ગયેલ હતા જ્યાં પોલીસ સ્ટેશનની ફરજો અને પ્રજાને મળતું રક્ષણ સલામતી વિશે માર્ગદર્શન આપવામાં આવેલા હતું આ કાર્યક્રમમાં લાયન સેક્રેટરી ધર્મેશભાઈ જીતેન્દ્રભાઈ આચાર્ય ખ્યાતિ બેન વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા હતા
| Benefited People | 80 |
| Raised Of Amount | 900 |
| Donated Of Amount | 0 |
Please wait...