• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

ધોરણ નવ થી 12 ના વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્સ પ્રોગ્રામ

05 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે એક ઓનલાઇન કેરિયર ગાઈડન્સ ના કાર્યક્રમનું આયોજન ગોઠવણ કરવામાં આવી હતી આ ગોઠવણમાં માણાવદર બીઆરસી તથા અમદાવાદના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી કયા કયા કોર્સ છે તેનું માર્ગદર્શન અને ભવિષ્યમાં રહેલી જરૂરિયાતો અનુલક્ષીને નોકરીઓની માંગ વિશે માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં લેન્સ ક્લબ ઓફ માણાવદરના સેક્રેટરી ધર્મેશભાઈ ચુડાસમા વિજયભાઈ પટેલ આચાર્યશ્રી ચુડાસમા સાહેબ તથા અન્ય શિક્ષક ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા

Benefited People 550
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...