• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

152મો આયુર્વેદિક નિદાન કેમ્પ

27 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 27 8 26 ને ગુરૂવારના રોજ 152 માં આયુર્વેદિક કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં 45 દર્દીઓનું નિદાન કરી ફ્રીમાં દવા આપવામાં આવેલ છે આ કેમ્પમાં પૂર્વ પ્રમુખ વિજયકુમાર લાયન જીતેન્દ્રકુમાર ઉપસ્થિત રહેલા હતા

Benefited People 45
Raised Of Amount 2000
Donated Of Amount 0
District 3232J

Please wait...