• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

સ્ટાર ઓફ ધ મન્થ ધોરણ 1 થી 8 ના બાળકોને શૈક્ષણિક દ્વારા સન્માન

16 Oct 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 16 10 26 ને ને શુક્રવારના રોજ લાયન્સ પ્રાયમરી સ્કૂલમાં ધોરણ 1 થી 8 માં સ્ટાર ઓફ ધ મંથ માં આવેલા વિદ્યાર્થીઓને અમારા લાયન રેખાબેન ઘોડાસરા ના જન્મદિવસ નિમિત્તે બાળકોને સ્કુલ કીટ ભેટમાં આપવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં લાયન રેખાબેન લાયન લલીતભાઈ આચાર્ય ખ્યાતિ બેન વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

Benefited People 12
Raised Of Amount 1200
Donated Of Amount 0
District 3232J

Please wait...