• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

Kargil Vijay diwas

27 Jul 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 27 7 26 સોમવારના રોજ આપણા દેશમાં 26 જુલાઈ 1999 માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલ યુદ્ધમાં આપણા દેશને મળેલી જવલંત સફળતા અનુસંધાને આપણા દેશમાં તે દિવસથી કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ અનુસંધાને લાયન્સ પ્રાયમરી સ્કૂલમાં વિજય દિવસની ઉજવણી કરી તથા જે સૈનિકો આ યુદ્ધમાં શહીદ થયેલા તેવા સૈનિકોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપી આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ સ્ટાફના શિક્ષિકા બહેનો વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

Benefited People 300
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...