Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 9 7 26 ગુરૂવારના રોજ 561 માં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં 60 દર્દીઓનું નિદાન કરી 19 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે શિવાનંદ મિશન હોસ્પિટલ વીર નગર ખાતે લઈ જવામાં આવેલ છે આ કેમ્પમાં નેત્ર રક્ષા સમિતિના ચેરમેન ડોક્ટર પંકજભાઈ લાયન્સ પ્રમુખ વિજયભાઈ લાયન હીનાબેન લાયન જીતેન્દ્રભાઈ વગેરે ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 60 |
| Raised Of Amount | 0 |
| Donated Of Amount | 0 |
Please wait...