• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

Vision Service

08 Oct 2026

નમસ્કાર મિત્રો *વિઝન સેવા સપ્તાહ* ના *પ્રથમ* દિવસે *લાયન્સ ક્લબ જેતપુર* દ્વારા શહેરની *પંડ્યા પ્રાઇમરિ સ્કૂલના* બાળકોને વિઝન અંગે સ્ક્રિનિંગ કરવામાં આવેલ જેમાં ધોરણ ચારથી સાત સુધીના બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ. સ્ક્રિનિંગ દરમ્યાન મળી આવેલ અપૂર્ણ વિઝન વાળા બાળકોને આગામી સમયમાં યોગ્ય ડોક્ટરી તપાસ કરાવી જરૂરિયાત પડયે નંબરના ચશ્મા આપવામાં આવશે. આભાર

Benefited People 723
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...