જન્માષ્ટમી પર્વ નિમિત્તે નીકળેલો શોભાયાત્રામાં લાયન્સ ક્લબ અમરેલી મેઇન દ્વારા શોભાયાત્રામાં જોડાયેલ લોકોને ઠંડુ શરબત વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે ક્લબના તમામ હોદ્દેદારો અને તમામ સભ્યો હાજર રહ્યા હતા
Please wait...