• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

કેમ્પમાં ભાગ લીધેલા તમામ દર્દીઓને ચા નાસ્તો

27 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 27 8 26 ને ગુરૂવારના રોજ 564 માં નેત્ર નિદાન કે તથા 152 માં આર્યુવેદિક કેમ્પમાં ઉપસ્થિત તમામ દર્દીઓને ચા તથા બિસ્કીટનું નાસ્તો પૂર્વ પ્રમુખ વિજય કુમાર તરફથી રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ વિજયકુમાર તથા જીતેન્દ્રભાઈ હાજર રહેલા હતા

Benefited People 180
Raised Of Amount 2000
Donated Of Amount 0
District 3232J

Please wait...