• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

food distribution

23 Jul 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 23 7 26 ને ગુરૂવારના રોજ કેમ્પમાં આવેલા તમામ દર્દીઓને અમારા પૂર્વ પ્રમુખ તથા ડીસી વિજયભાઈ પટેલ તરફથી ચા પાણી આપવામાં આવેલ છે આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ લાયન વનીતાબેન લાયન વિજયભાઈ વગેરે ઉપસ્થિત રહેલા હતા

Benefited People 180
Raised Of Amount 3000
Donated Of Amount 0
District 3232J

Please wait...