• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

ધજા રોહન કાર્યક્રમ

15 Aug 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 15 8 26 ને શનિવારના રોજ લાયન્સ સ્કૂલમાં લાયન્સ પ્રાઈમરી સ્કૂલના આચાર્ય ખ્યાતિ બેન કરડાણી ના હસ્તે રાષ્ટ્રધ્વજારોહણ કરી એસીમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ લાયન ગોપાલભાઈ ચેરમેન નરેન્દ્રકુમાર લાયન વિજયભાઈ લાયન લલિતભાઈ લાયન જીતેન્દ્રભાઈ લાયન અનસુયાબેન લાયન વનીતાબેન લાયન હીનાબેન લાયન રેખાબેન લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ આચાર્ય ખ્યાતિબેન આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા

Benefited People 700
Raised Of Amount 2800
Donated Of Amount 0
District 3232J

Please wait...