• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

ગાંધી હાર્ટ સિલ્વર જ્યુબિલી ઉજવણી તથા વેચાણ

01 Oct 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 1 10 26 ને ગુરૂવારના રોજ લાયન્સ આયર સેકન્ડરી સ્કૂલમાં ગાંધી હાટ સિલ્વર જ્યુબિલી ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવેલ હતો છેલ્લા 25 વર્ષ થયા ગાંધી હાટનું આયોજન કરવામાં આવે છે જેમાં જુનાગઢ ખાદી ભવન મારફત બનાવતી ગૃહ ઉદ્યોગ ની વસ્તુઓ જેમાં ખાદી ભવન 25% ડિસ્કાઉન્ટ આપે છે લાયન્સ ક્લબ 10% ડિસ્કાઉન્ટ આપે છે જે કાર્યક્રમ નું ઉદ્ઘાટન આજે રાખવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ક્લબ એડમિનિસ્ટ્રેટર ગોપાલભાઈ લાયન સેક્રેટરી ધર્મેશભાઈ લાયન ખજાનચી નરેન્દ્રકુમાર લાયન ડોક્ટર પંકજભાઈ લાયન વિજયકુમાર લાયન લલીતભાઈ લાયન મહેન્દ્રભાઈ લાયન કમલેશભાઈ લાયન ઉપપ્રમુખ ચિરાગભાઈ લાયન અનસુયાબેન લાયન હીનાબેન લાયન રેખાબેન શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

Benefited People 550
Raised Of Amount 0
Donated Of Amount 0
District 3232J

Please wait...