Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 23 7 26 ને ગુરૂવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સહયોગથી સ્વામી વિવેકાનંદ ના વિચારોનું બાળકોમાં સિંચન થાય એ ઉદેશથી રામકૃષ્ણ આશ્રમના સંચાલક શ્રી કૌશિકભાઇ દ્વારા વાર્તાલાપનું આયોજન કરવામાં આવેલ હતું સાથે સ્વામી વિવેકાનંદ ના પુસ્તકોનું વેચાણ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ પૂર્વ પ્રમુખ વિજયભાઈ લાયન ધર્મેશભાઈ આચાર્ય દવેદ્રસિંહ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા
| Benefited People | 550 |
| Raised Of Amount | 6000 |
| Donated Of Amount | 0 |
Please wait...