• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

Lions Antakshari 2026

27 Jul 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા ગઈકાલ તારીખ 27 7 26 સોમવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 9 થી 12 ના ભાઈઓ તથા બહેનો વચ્ચે અંતાક્ષરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ બાળકોને તથા જે ટીમ પ્રથમ આવી તે ટીમને લાયન્સ ક્લબ માણાવદર તરફથી તથા લાયન ઉપપ્રમુખ કમલેશભાઈ લોડાયા તરફથી પુરસ્કાર આપી સન્માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન અમારા વડીલ મુરબ્બી ગોપાલભાઈ ભાલોડીયા લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ લાયન ઉપપ્રમુખ ચિરાગભાઈ લાયન ઉપપ્રમુખ કમલેશભાઈ પૂર્વ પ્રમુખ તથા ડી સી વિજયભાઈ લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ લાયન વનિતાબેન લાયન હીનાબેન આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થી ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

Benefited People 550
Raised Of Amount 5000
Donated Of Amount 0
District 3232J

Please wait...