Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 23 7 26 ને ગુરૂવારના રોજ લાયન્સ ક્લબ જામખંભાળિયા તથા હડાભા જામ ના સહયોગથી સ્પોન્સર નિરંજનબેન ચંદ્રવદન મોદી યુકે ના સહકારથી 562 માં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં 110 દર્દીઓનું નિદાન કરી 26 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે શ્રી રણછોડદાસજી ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે આ કેમ્પમાં લાયન્સ પ્રમુખ પ્રવીણભાઈ પૂર્વ પ્રમુખ વિજયભાઈ લાયન વનિતાબેન વગેરે ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 110 |
| Raised Of Amount | 15000 |
| Donated Of Amount | 0 |
Please wait...