Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 29 8 26 શનિવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત વિશ્વ સાંસ્કૃત દિવસ તેમજ સંસ્કૃત ભાષા સાહિત્ય સંસ્કૃતના ગ્રંથો તથા પુસ્તક પ્રદર્શન અને ગ્રંથ પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ પૂર્વ પ્રમુખ વિજયકુમાર આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈઓ તથા બહેનો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
| Benefited People | 550 |
| Raised Of Amount | 200 |
| Donated Of Amount | 0 |
Please wait...