Motivation to std 1to8 students
01 Aug 2026
તારીખ 1 8 2026 ના રોજ લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા ધોરણ 1 થી 8 લાયન્સ પ્રાઇમરિ સ્કૂલ ખાતે બાળકોને ટેસ્ટમાં સારા માર્ક મેળવવા બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં લાયન પ્રમુખ શ્રી નાદપરા સાહેબ તથા અન્ય લાઈન મેમ્બરો હાજર રહ્યા