• District 3232J

    Brotherhood Beyond Boundary

Club Social Activities

સફાઈ સપ્તા અંતર્ગત શાળા તથા આસપાસના વિસ્તારની સફાઈ

25 Sep 2026

લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 25 9 26 ને શુક્રવારના રોજ સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલના ધોરણ 9 થી 12 ના બાળકો દ્વારા શાળા મેદાન તથા આસપાસ ની શેરી ગલીઓમાં સફાઈ ઝુંબેશ કાર્યક્રમ રાખવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ ઉપપ્રમુખ કમલેશભાઈ શાળાના શિક્ષક ભાઈ બહેનો આચાર્ય તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા

Benefited People 700
Raised Of Amount 1000
Donated Of Amount 0
District 3232J

Please wait...