Please wait...
લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા આજરોજ તારીખ 13 8 26 ને ગુરૂવારના રોજ લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ 9 થી 12 ના બાળકોમાં તથા નગરજનોમાં રાષ્ટ્રભાવના જાગૃતિ માટે તિરંગા યાત્રા રેલી નું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં લાયન્સ પૂર્વ પ્રમુખ વિજયભાઈ લાયન્સ સેક્રેટરી ધર્મેશભાઈ ઉપપ્રમુખ ચિરાગભાઈ આચાર્ય દેવેન્દ્રસિંહ શિક્ષક ભાઈ બહેનો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા
| Benefited People | 550 |
| Raised Of Amount | 1600 |
| Donated Of Amount | 0 |
Please wait...